ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી ને બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે મનોનીત..
મોદી સમાજ ના આગેવાન અને શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ, શ્રી જગદિશચંદ્ર શંકરલાલ મોદી ને બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે મનોનીત કરવામાં આવેલ છે..
દરેક સમાજ ને સાથે રાખી ને હર હમેશા લોકોના દિલમા જગ્યા કરનાર જગદિશચંદ્ર શંકરલાલ મોદી એ કોરોના વેરીયસ તરીકે ડીસા એસડીએમ સાહેબ ના હાથે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા..
કોંગ્રેસ પાર્ટી ની વિચાર ધારા ને સમાજ અને જનતા મા જવાબદારી પુર્વક નીભાવી ને ઓબીસી સમાજ ને ન્યાય આપવા માટે તત્પર રહેતા જગદિશચંદ્ર મોદી એ કોંગ્રેસ સમિતિ એ નવીન જવાબદારી આપતા દરેક સમાજ ના સ્નેહી મિત્રો વડીલો એ અભિનંદન નો વરસાદ વરસાવ્યો..
શુભેચ્છા અને શુભકામના આપેલ ખરે ખર અત્યારે જ્યારે રાજકારણમાં જતા લોકો ને સમાજ સેવક તરીકે સારા સ્વચ્છ છીબી ધરાવતા લોકો ને આવકારતા હર્ષ ની લાગણી અનુભવીએ છીએ..
રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા
टिप्पणियाँ