सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

मार्च, 2025 की पोस्ट दिखाई जा रही हैं

ડીસા માં યુવતીને પ્રેમજાળમાં ફસાવી શખ્સે દુષ્કર્મ આચરતાં ચકચાર..

ડીસામાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી શખ્સે દુષ્કર્મ આચરતાં ચકચાર..     ડીસા પંથકની એક યુવતીને મહાદેવીયાના યુવકે પ્રેમના જાળમાં ફસાવી હતી. યુવક યુવતીને ગેસ્ટ હાઉસમાં લઇ જઇ શારીરિક સબંધ બાંધી અંગત પળોના ફોટા પાડ્યા હતા. બાદમાં યુવક ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં યુવતીએ નોકરી પણ છોડી દીધી હતી.. ડીસાની પંથકની એક યુવતીને ખાનગી ઓફીસ માં નોકરી કરતી હતી, ત્યાં તેની મુલાકાત ચિરાગભાઇ પઢિયાર (રહે. મહાદેવીયા, તા.ડીસા ) નામના યુવક સાથે થઇ હતી અને બંને વચ્ચે મિત્રતા થઇ હતી, ફોન અને વોટ્સએપ પર વાતચીત શરૂ થઇ હતી. ચિરાગે યુવતીને લગ્નનું વચન આપી એક ગેસ્ટ હાઉસમાં લઇ જઇને શારીરિક સબંધ બાંધ્યા હતા. જે બાદ ચિરાગે અનેક વખત જબરદસ્તીથી સબંધ બાંધ્યા હતા અને યુવતીના અંગત પળોના ફોટા પોતાના મોબાઇલમાં લીધા હતા. યુવતી હેરાનગતિથી નોકરી છોડી દીધી હતી. અને બીજી જગ્યાએ નોકરી શરૂ કરી હતી. ત્યાં પણ ચિરાગે ધમકી આપી નોકરી છોડાવી દીધી હતી.યુવતીએ સબંધ તોડી ચિરાગનો નંબર બ્લોક કર્યો હતો. છતાં ચિરાગે ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું હતું. યુવતીના ફોટા તેના સબંધીઓના મોબાઇલમાં પણ મોકલ્યા હતા...

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકની મુલાકાત લીધી હતી..

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકની મુલાકાત લીધી હતી.. તેમણે મથકની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ જવાનો સાથે દરબાર નો કાર્યક્રમ યોજ્યો હતો.. નિરીક્ષણ દરમિયાન પોલીસ જવાનોએ તેમની સમસ્યાઓ રજૂ કરી હતી.. બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકે તેમની ફરિયાદો સાંભળી અને યોગ્ય નિરાકરણ માટે સુચનાઓ આપી હતી, મથક ની કામગીરી અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.. નિરીક્ષણ બાદ પોલીસ મથક માં હનુમાનજી ના મંદિર ની પ્રાણ-પ્રતિષ્ઠા નો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચૌધરી અને તેમની ટીમે આયોજન કર્યું હતું.. બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકે યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી અને હનુમાનજી ની મૂર્તિની સ્થાપના કરી હતી.. આ અંગે બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, હનુમાનજી ની મૂર્તિ પોલીસ જવાનો અને તેમના પરિવારો માટે હકારાત્મક ઉર્જાનું પ્રતિક બનશે. જવાનોને આરાધના માટે મંદિર ઉપલબ્ધ થવાથી તેમનું મનોબળ વધશે.. ત્યાર બાદ બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકની પણ મુલા...

सूरत में नकली नोटों के रैकेट का खुलासा, पश्चिम बंगाल से नकली नोट लाए थे सुरत , 6 लाख बाजार में चलाए, दो गिरफ्तार

सूरत में नकली नोटों के रैकेट का खुलासा, पश्चिम बंगाल से नकली नोट लाए थे सुरत , 6 लाख बाजार में चलाए, दो गिरफ्तार एसओजी पुलिस ने नकली नोटों के गिरोह का पर्दाफाश किया है। पुलिस ने रैकेट के दो आरोपियों सुरेशभाई उर्फ गुरुजी उर्फ चकोर मावजीभाई लाठीदड़ीया और विजय चौहान को गिरफ्तार किया है। टीम ने सुरेश के घर पूणागाम से 5 हजार रुपए और विजय के पास से 4 हजार रुपए के नकली नोट जब्त किए हैं। आरोपी नकली नोटों को बाजार में खपाने के लिए ‘मावा’ कोड वर्ड का इस्तेमाल करते थे। जब वे नकली नोटों का लेन-देन करते थे, तो ‘मावा’ शब्द का प्रयोग करते और जब सौदा पूरा हो जाता, तो ‘सेंका मावा’ कहकर मैसेज करते थे। पुलिस अब यह भी जांच कर रही है कि क्या किसी अन्य शहर में भी यह रैकेट सक्रिय है। एसओजी पुलिस को पता चला है कि सिर्फ सूरत और आसपास के इलाकों में इन लोगों ने 6 लाख से अधिक की नकली करेंसी खपा दी है। एसओजी के डीसीपी राजदीप सिंह नांकु ने बताया कि 15 दिनों से इनपुट मिल रहा था कि कुछ लोग नकली नोटों को पान की दुकानों और सब्जी मंडियों में चला रहे हैं। इस सूचना पर कार्रवाई की गई। सिर्फ बाजारों ...

હારીજમાં ધરતીબેન સચ્ચદે, રાધનપુરમાં ભાવનાબેન જોશી અને ચાણસ્મામાં પ્રતિજ્ઞાબેન પટેલ પ્રમુખ બન્યાં..

હારીજમાં ધરતીબેન સચ્ચદે, રાધનપુરમાં ભાવનાબેન જોશી અને ચાણસ્મામાં પ્રતિજ્ઞાબેન પટેલ પ્રમુખ બન્યાં.. ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજયી બન્યા બાદ આજે બપોરે 3 વાગ્યે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, ત્રણેય નગરપાલિકાઓ માં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે.. હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચ્ચદે ની પ્રમુખ અને કોંગ્રેસ માંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર 6 ના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે.. રાધનપુર નગર પાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશી ની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપ પ્રમુખ તરીકે વરણી કરાઈ છે.. ચાણસ્મા નગરપાલિકામાં સામાન્ય મહિલા અનામત બેઠક પર થી પ્રતિજ્ઞાબેન પટેલ પ્રમુખ બન્યા છે, ઉપપ્રમુખ તરીકે આંશુ સુનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.. ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે, સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓ ને પ્રમુખ બનવાની તક મળી છે, ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓ માં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉમેદવાર...