રાજપુર લોધવાસ થી મદની હોસ્પિટલ નું ખાતર્મુહત કરતા ધારાસભ્ય સશીકાંત ભાઈ પંડ્યા
ડીસા
સ્વાર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ડીસા માં દરેક જગ્યાએ રોડ ના કામ શરૂ કરેલ છે તયારે આજ રોજ છેલ્લા ૪૦ વર્ષ થી સૌ પ્રથમ વાર બનનાર રોડ નું ખતર્મુહત ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા ના હસ્તે ખતર્મુહત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય નું રમેશભાઈ લોધા એ કુમ કમ તિલક કરી ફુલહાર કરી ભવ્ય સ્વાગત કર્યું હતું વોર્ડ ન ૯ લોધવાસ ની મુખ્ય ગલીઓ માં ૧૮૦ મીટર રૂ ૧૦. ૭૭ લાખ ના ખર્ચે તથા રાજપુર પોલીસ ચોકી થી મદની હોસ્પિટલ સુધી ૧૫૦ મીટર રૂ ૭ લાખ ના ખર્ચે રોડ નું ખતર્મુહત કરતા પ્રજા માં ખુશી ની લાગણી ફેલાઇ ગઈ હતી આ પ્રસંગે ચીફ ઓફિસર યુ પી ગઢવી તથા દેવુભાઈ માળી તથા નગરપાલિકા કોર્પોરેટર સદીકભાઈ કુરેશી તથા કોર્પોરેટર ફરજાના બેન શેખ તથા એફ એમ શેખ તથા
નસીમખાંન તથા ઉદયભાઈ લોધા તથા મુકેશભાઈ લોધા તથા કાંતિલાલ લોધા તથા ગીરધારી ભાઈ લોધા તથા ડો મોહનભાઇ લોધા તથા રાજુભાઇ લોધા તથા મહેશભાઈ લોધા તથા નરેશભાઈ લોધા તથા અબ્દુલભાઇ શેખ તથા જમીલભાઈ મેમણ સહિત હાજર રહ્યા હતા
Gujarat Express News Network