નાગરિકતા સુધારા બીલ ૨૦૧૯ રાજ્યસભામાં પાસ
સીટીઝન એમેન્ડમેન્ટ બીલ ૨૦૧૯ રાજ્યસભા માં,પાસ, ૧૧૭ વિરુધ્ધ ૯૨ મતે પાસ થયું વિધેયક, હજારો શરણાર્થીઓ ની ભારતની નાગરીકતા મળવાનો રસ્તો સાફ
એનડીએ સરકારની વધુ એક સિધ્ધી નાગરીકતા કાયદા સુધારા વિધેયક રાષ્ટ્રપતિની સહી થયા બાદ કાયદો બનશે ત્યારબાદ કાયદાકીય પ્રક્રીયા અનુસરીને હિન્દુ, જૈન, બૌધ્ધ, પારસી, ઈસાઈ અને શિખ શરણાર્થીઓને ભારતની નાગરીકતા મળશે.