सीधे मुख्य सामग्री पर जाएं

ડીસાની sky ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કુલ દ્વારા નાતાલ નિમિત્તે સુંદર આયોજન કરાયું

ડીસાની sky ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કુલ દ્વારા નાતાલ નિમિત્તે સુંદર આયોજન કરાયું

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ સ્કાય ઇન્ટરનેશનલ મોનીટરી સ્કૂલ દ્વારા હંમેશા રમત ગમત સાથે શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધે તે હેતુથી સ્કૂલના સંચાલકો દ્વારા તમામ પ્રક્રિયાને ધ્યાન આપવામાં આવે છે અને sky ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ માં ભૂલકાઓ દ્વારા અને સ્કૂલના સંચાલકો દ્વારા નાતાલ નિમિત્તે સ્કૂલમાં હેપી ક્રિસમસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી
આ ઉજવણીમાં નાના ભૂલકાઓ ક્રિસમસ ના કપડા પહેરી એક અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું અને શિક્ષકો પણ ભૂલકાઓ જોડે રહી પ્રોત્સાહન કર્યું હતું

Gujarat Express News Network

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે "હાલને સખી, ગરબે ઘૂમીએ" બે દિવસીય ગરબા મહોત્સવ યોજાયો

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા 'હાલને સખી, ગરબે ઘૂમીએ ' દ્વી દિવસય ભાતીગળ ગરબા મહોત્સવ 2024 યોજાયો.. નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા     શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે તારીખ 10 અને 11 ઓક્ટોબર 2024 ના રોજ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા સતત પાંચમાં વર્ષે 'હાલ ને સખી ગરબે ઘુમીયે' ભાતીગળ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પ્રથમ દિવસે થરાદ ભારત વિકાસ પરિષદની ટીમ અને કે.બી. દેસાઈ (પી.આઇ )દક્ષિણ પોલીસ સ્ટેશન ડીસા અને બીજા દિવસે ભરતભાઈ ઠક્કર, ટ્રસ્ટી, ઉત્તર પ્રાંત, કમલભાઈ ચંદારાણા, ઉપપ્રમુખ, ઉત્તર પ્રાંત ,ભારત વિકાસ પરિષદ જેઓ હાજર રહીને ભાતીગળ ગરબા ને માણ્યા હતા.. સમગ્ર ડીસા પંથક માંથી માનવ મહેરામણ ઉભરાયું હતું અને  મોડી રાત સુધી સૌ શિસ્તબદ્ધ ગરબામાં ઝૂમ્યા હતા અને શાખા ની મહિલા પાંખ દ્વારા માંડવી, માટીના ગરબા અને ભાતીગળ ગરબા દ્વારા માતાજી ના ગુણગાન ગાવામાં આવ્યા હતા.. ડિસન્ટ ઓરકેસ્ટ્રા, પાટણ દ્વારા  દ્વિ દિવસીય ગરબા મહોત્સવમાં  સૌને જુદા જુદા ભાતીગળ ગરબા દ્વારા મોડી રાત સુધી ગરબે રમાડ્યા હતા.. આ ગરબા મહોત્સવમાં પ

શ્યામ બંગ્લોઝ ભાગ 2, ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..

શ્યામ બંગ્લોઝ ભાગ 2 , ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..  ડીસા શહેર માં નવરાત્રી મહોત્સવ ની પૂર્ણાહુતિ પ્રસંગે શ્યામ બંગ્લોઝ ભાગ 2 કોમન પ્લોટ ખાતે સાત દીકરીઓ દ્વારા 'મહિષાસુર મર્દની 'નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી જે કૃતિ એ સૌનું ધ્યાનાકર્ષણ કર્યું હતું.. નાટિકામાં ખુશી ખાખલેચા, કવિતા રાવ ,દીપિકા રાવ, પૂજા ઠાકોર, અંજલી ઠાકોર, વિશ્વા સોની, ભૂમિ ઠાકોર અને રોહિત ઠાકોરે ભાગ લઈ સુંદર નૃત્ય દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા.. પરેશભાઈ પટેલ, તિરૂપતિ સાઇકલ ડીસા દ્વારા ભાગ લેનાર તમામ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ચાર રહીશો દ્વારા દરેક ને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.. આ પ્રસંગે આ નૃત્ય નાટિકા નું આયોજન કરનાર મહોત્સવ કમિટીના સભ્યો અને ભાગ લેનાર તમામને પ્રવીણભાઈ. સાધુ અને કમલેશભાઈ ટી.ઠક્કરે બિરદાવ્યા હતા..

अंडर ब्रिज कही दिनो भरा पड़ा होने से गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है मगर‌ नगर परिषद को इसकी जानकारी होते हुए भी अनजान

अंडर ब्रिज कही दिनो भरा पड़ा होने से गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है मगर‌ नगर परिषद को इसकी जानकारी होते हुए भी अनजान श्रीमान आयुक्त महोदय नगर परिषद बालोतरा निवेदन है कि नाहटा अस्पताल के पास पुराना अंडर ब्रिज कही दिनो से भरा पड़ा हुआ है बरसात बन्द हुए भी 10 दिन के ऊपर हो चुके है लेकीन आज तक नगर परिषद ने इसकी सफाई नही करवाई है गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है ज्यादा दिन गंदा पानी पड़े रहने से इसमें दुर्गंद हो गयी है।  गंदे पानी की दुर्गंद नाहटा हॉस्पिटल तक जा रही है जनहित के इस कार्य को आप तुरंत करावे साथ ही शहर के मौसमी बीमारी का प्रकोप बढ़ गया है अभी तक बबुल की झाड़िया कटिंग व DDT पाउडर छिड़काव तथा फॉगिंग स्प्रे भी नही सुरु हुआ है यदि समय रहते हुए शहर में सफाई व्यवस्था नही सुधारा गया तो यह मौसमी बीमारिया विकराल रूप धारण कर सकती है।  आज ही सफाई निरशको व हल्का जामेदारो को इस कार्यो हेतु निर्देशित करावे।                            निवेदित : मदनराज चोपड़ा, पूर्व मंडल अध्यक्ष भाजपा