सीधे मुख्य सामग्री पर जाएं

શ્રી ડીસા મોદી સમાજ દ્વારા વાડીમાં આનંદગરબા ધૂનની રમઝટ જામી ........

શ્રી ડીસા મોદી સમાજ દ્વારા વાડીમાં  આનંદ
ગરબા ધૂનની રમઝટ જામી ........

       ડીસા મોદી સમાજ આનંદ ગરબા મંડળો દ્વારા લાઠી બજારમાં આવેલ મોદી સમાજની વાડીમા શ્રી બહુચર માતાના મંદિરના સાનિધ્યમાં શ્રી આનંદ ગરબા પાઠ ૧૨ કલાકની ધૂન નુ સુંદર  આયોજન કરવામા આવેલ  આ મહોત્સવ મંગલમય પ્રસંગે તા ૨૩/૦૨/૨૦૨૦ ને રવિવાર અમાવસના દિવસે સવારે લાઠી બજાર ખાતે આવેલ મોદી સમાજ ની વાડીમા બહુચર માતાના મંદિરે મહા ધૂન સવારે ૭ કલાકે પ્રારંભ થઈને સાંજે ૭ કલાકે પૂર્ણાહુતિ કરવામા આવી હતી આ શુભ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે શ્રી કૃષ્ણ આનંદ ગરબા મંડળ ઉપસ્થિત રહ્યુ હતુ  અને ડીસા મોદી સમાજ ના સમસ્ત  આનંદ ગરબા મંડળોએ ભાગ લીધો અને ખંભાત.ડભોઈ. બરોડા.અમદાવાદ .પાટણ. પાલનપુર. બહુચરાજી. કડી. મહેસાણા. અંબાજી તેમજ સુરત શહેરના આનંદ ગરબાના મંડળો ની હાજર રહી ૧૨ કલાકની ધૂનની રમઝટ બોલાવી હતી અને ભાવિકોએ મોટી સંખ્યામા હાજર રહી આનંદ ગરબા ૧૨ કલાક ની ધૂનનો લાભ લીધો હતો મોદી સમાજ આનંદ ગરબા મંડળો દ્વારા ૧૨ કલાકની ધૂનની રમઝટ બોલાવી. આ પસંગમા ચા, નાસ્તો તથા ભોજન પ્રસાદ આયોજન માં મોદી સમાજ રસ રોટલી સમિતિના સભ્યો દ્ગારા સુન્દર સેવા આપેલ. આ પ્રસંગે  મોદી સમાજના પ્રમુખ તથા સમાજ ના આગેવાનો  હાજર રહ્યા હતા આનંદ ગરબા મંડળ ના સભ્યોએ સારી જહેમત ઉઠાવીને આ પ્રસંગને સફળ બનાવ્યો હતો.....

            ( વિનોદ બાંડીવાલા )

G Express News Network Pvt.Ltd.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે "હાલને સખી, ગરબે ઘૂમીએ" બે દિવસીય ગરબા મહોત્સવ યોજાયો

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા 'હાલને સખી, ગરબે ઘૂમીએ ' દ્વી દિવસય ભાતીગળ ગરબા મહોત્સવ 2024 યોજાયો.. નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા     શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે તારીખ 10 અને 11 ઓક્ટોબર 2024 ના રોજ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા સતત પાંચમાં વર્ષે 'હાલ ને સખી ગરબે ઘુમીયે' ભાતીગળ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પ્રથમ દિવસે થરાદ ભારત વિકાસ પરિષદની ટીમ અને કે.બી. દેસાઈ (પી.આઇ )દક્ષિણ પોલીસ સ્ટેશન ડીસા અને બીજા દિવસે ભરતભાઈ ઠક્કર, ટ્રસ્ટી, ઉત્તર પ્રાંત, કમલભાઈ ચંદારાણા, ઉપપ્રમુખ, ઉત્તર પ્રાંત ,ભારત વિકાસ પરિષદ જેઓ હાજર રહીને ભાતીગળ ગરબા ને માણ્યા હતા.. સમગ્ર ડીસા પંથક માંથી માનવ મહેરામણ ઉભરાયું હતું અને  મોડી રાત સુધી સૌ શિસ્તબદ્ધ ગરબામાં ઝૂમ્યા હતા અને શાખા ની મહિલા પાંખ દ્વારા માંડવી, માટીના ગરબા અને ભાતીગળ ગરબા દ્વારા માતાજી ના ગુણગાન ગાવામાં આવ્યા હતા.. ડિસન્ટ ઓરકેસ્ટ્રા, પાટણ દ્વારા  દ્વિ દિવસીય ગરબા મહોત્સવમાં  સૌને જુદા જુદા ભાતીગળ ગરબા દ્વારા મોડી રાત સુધી ગરબે રમાડ્યા હતા.. આ ગરબા...

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ  बालोतरा :   मनोहर बोराणा कृष्णा सेवा संस्थान ने गर्मी में चल रहे सेवा कार्यों में एक और कदम बढ़ाते हुए दो माह के लिए अस्थायी प्याऊ का शुभारम्भ किया है। संस्थान मार्गदर्शक पारस भंडारी ने कहा कि संस्थान द्वारा प्रति वर्ष गर्मी में आमजन व प्राणियों की सेवा के अनेक कार्य किए जाते है आज से जसोल फांटा पर अस्थायी प्याऊ प्रारम्भ की गई है। संस्थापक अध्यक्ष धर्मेंद्र दवे ने बताया कि संस्थान द्वारा अभी गर्मी में निशुल्क परिंडे वितरित करते हुए जगह जगह सीमेंट की खेलियां लगाई जा रही है इसके साथ आज से संस्थान सदस्य मानसी नेनवानी, ललित नेनवानी व लक्ष्मण पुत्र अशोक नेनवानी के सहयोग से दो माह के लिए जसोल फांटा पर ठंडे पानी के केम्पर लगाकर प्याऊ शुरू की गई है। यंहा यात्रियों का आवागमन लगा रहता है जसोल व नाकोड़ा जाने वाले दर्शनार्थीयों को इस प्याऊ से अवश्य राहत मिलेगी।सभी सदस्यों द्वारा नेनवानी परिवार का दुपट्टा पहनाकर स्वागत किया गया। गौतम चौपड़ा ने बताया कि आगे जैसे जैसे गर्मी बढ़ेगी संस्थान द्वारा कई जगह प्याऊ लगाई ज...

શ્યામ બંગ્લોઝ ભાગ 2, ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..

શ્યામ બંગ્લોઝ ભાગ 2 , ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..  ડીસા શહેર માં નવરાત્રી મહોત્સવ ની પૂર્ણાહુતિ પ્રસંગે શ્યામ બંગ્લોઝ ભાગ 2 કોમન પ્લોટ ખાતે સાત દીકરીઓ દ્વારા 'મહિષાસુર મર્દની 'નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી જે કૃતિ એ સૌનું ધ્યાનાકર્ષણ કર્યું હતું.. નાટિકામાં ખુશી ખાખલેચા, કવિતા રાવ ,દીપિકા રાવ, પૂજા ઠાકોર, અંજલી ઠાકોર, વિશ્વા સોની, ભૂમિ ઠાકોર અને રોહિત ઠાકોરે ભાગ લઈ સુંદર નૃત્ય દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા.. પરેશભાઈ પટેલ, તિરૂપતિ સાઇકલ ડીસા દ્વારા ભાગ લેનાર તમામ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ચાર રહીશો દ્વારા દરેક ને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.. આ પ્રસંગે આ નૃત્ય નાટિકા નું આયોજન કરનાર મહોત્સવ કમિટીના સભ્યો અને ભાગ લેનાર તમામને પ્રવીણભાઈ. સાધુ અને કમલેશભાઈ ટી.ઠક્કરે બિરદાવ્યા હતા..