ડીસામાં જનતા કરફ્યુ ને લઈને સજ્જડ બંધ રહ્યો.
---------------------------------------
તારીખ 22/ 3 /2020 ને રવિવાર રોજ સવારે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધીમાં ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલને માન આપીને ડીસા શહેરમાં પાનના ગલ્લા, ચાની કીટલીઓ, શાક માર્કેટ, કાપડ બજાર, તમામ નાના મજૂરી કરતા માણસોએ પણ સંપૂર્ણ અપીલને ધ્યાનમાં રાખી ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું જેને લઇને તસવીરમાં ડીસાના ભરચક બગીચા વિસ્તાર સામસુમજોવા મળે છે.
વિનોદ બાંડીવાલા (ડીસા).
G Express News Network