હોળીના પવૅમાં સિંધી ધેવરનો મહીમા .....
ભારતીય સંસ્કૃતિમાં હોળીનો પવૅ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ફાગણ સુદ-પૂનમે હોળીનો તહેવાર હોઈ લોકોમાં ઉત્સાહ છવાયો છે. હોળીના દિવસે ધરે આવેલ મહેમાનોને મોં મીઠુ કરાવવા સિંધી ધેવરનું ધૂમ વેચાણ થાય છે. લોકો આવેલ મહેમાનોનું સ્વાગત કરવા સિંધી ધેવર ખવડાવતાં હોઈ ધેવરનું ધૂમ વેચાણ થવા પામ્યુ છે...
( વિનોદ બાંડીવાલા)
G Express News Network