હોળીના ફાગ
હોળીના પર્વ ના તહેવાર એકદમ નજીક આવતો હોઇ અને ડીસા શહેરમાં રાજસ્થાન ની મારવાડી લોકો ડીસા શહેરમાં ધંધા-રોજગાર માટે રહેતા હોય મારવાડી લોકો દ્વારા રાજસ્થાની ગીતો તેમજ ફાગ ગાયને લોકોને આનંદથી વિભોર કરતા હોય તેમ જ રાજસ્થાની મારવાડી મહિલાઓ દ્વારા ફાગ ગાતાં ડીસા શહેરમાં નજરે પડે છ
વિનોદભાઈ બાડીવાળા