કોવિડ 19 હોસ્પિટલ ભણસાલીમાં કોરોનામાં ફરજ બજાવતા વોરિયસને વિદાય અપાઈ...
કોરોના વાયરસમાં જો કોઈનું અમૂલ્ય અને અતુલ્ય યોગદાન આપી રહ્યા છે.તે આરોગ્યનો સ્ટાફ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકસેવા સર્વોપરી એજ લક્ષય સાથે કોરોના મહામારીમાં મેદાનમાં લડવા ઉતરેલા તમામ યોદ્ધાને આજે ડીસા ધારાસભ્ય તરફથી સન્માન ભરી વિદાય આપવામાં આવી.
ડીસા ભણસાલી હોસ્પિટલમાં કોરોનામાં ફરજ બજાવતા આરોગ્ય વોરિયર્સ ને આજે ડીસા દિપક હોટલમાં એક નાનકડૉ સન્માન રાખી આશરે 14 વોરિયસને સન્માનિત કરવામાં આવ્યા હત.સતત 25 દિવસ પોતાના જીવની ચિતા કર્યો વગર.કોરોનાના ના દર્દીઓને મદદરૂપ બની સેવા કરી તેમની સેવા કરી તેમના આરોગ્યની સતત પરવા કરી જલ્દી સ્વસ્થ કરવા મહેનત કરી રહ્યા છે...આ સેવાની ડીસાના બાહોશ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા તરફથી એક સન્માનપત્ર આપી.તેમના તરફથી કરેલી ને સન્માનિત કર્યા હતા...આ વિદાય સમયે ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ એ જણાવ્યું કે આ તમામ આરોગ્યના કર્મચારીઓને ખૂબ અભિનંદન તેમજ તેમને જે લોકોની સેવા કરી દેશની સેવામાં જે મહત્વનો ભાગ ભજવ્યો છે.તે ખરેખર લાજવાબ છે.વધુમાં જણાવ્યું કે આ તમામ લોકોએ પોતાના પરિવારથી દૂર રહી જે સેવા આપી છે તે અમૂલ્ય છે.જે કદીપણ ભૂલવી નહિ શકાય...તેમજ આ તમામ આરોગ્ય સ્ટાફ તરફથી ધારાસભ્ય શશીકાંતભાઈ ને તેમના આવનાર 17/5/2020ના જન્મદિનની ખુબજ શુભકામનાઓ પાઠવીને એક મોમેન્ટો ગિફ્ટ ભેટ આપી.તેમનો આભાર વ્યક્ત કર્યો હતો....ધારાસભ્ય શશીકાંતભાઈ તરફથી પણ તેમને હમેશા મદદરૂપ બનવાનું આશ્વાસન આપવામાં આવ્યુ હતું...સતત દિવસ રાત ખડેપગે રહી જનતાની ડીસાના લોકોની આરોગ્યની ચિંતા કરી જે સેવા આપી છે તે કદાપિ ભૂલી નહિ શકાય..તેમજ આવા યોદ્ધાનું સન્માન એક ખુબજ નાનકડી વાત છે આ સન્માન આપી હું તેમના આ કાર્યને સન્માનિત કરી હું ખુબજ ગર્વ મહેસુસ કરૂ છુ. આજે દિપક હોટલમાં કાર્યકમમાં અંદાજીત 14 વોરિયસને વિદાય અપાઈ હતી...આ સમયે ડીસાના આરોગ્ય અધિકારી ડો.હરિયાણી સાહેબ /ડીસા તાલુકા આસિસ્ટન્ટ tho .ડો.કે.પી.દેલવાડીયા/ડો.જિનલબેન./ડો.બારોટ સાહેબ.તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ હાજર રહી આ તમામ યોદ્ધાની કોરોનામાં કરેલી કામગીરી માટે સન્માન આપ્યું હતું...જીવનમાં ખૂબ પ્રગતિ કરો..એવી સર્વે શુભેચ્છાઓ આપી હતી...
જી એક્સપ્રેસ ન્યુઝ નેટવર્ક
મો : ૯૮૯૮૪૦૭૪૫૭