ડીસા મોચીવાસની ત્રણ દિકરીઓ જિલ્લા કલેકટર ને કરી રજુઆત ..
ડીસામાં ડોક્ટરો ની બેદરકારીથી પપ્પા નું મુત્યુ નિપજ્યું હોય ડોક્ટરો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથેકરાઈ રજુઆત ...
ડીસાના ફરજ માં બેદરકારી દાખવનાર પૈસાદાર ડોક્ટરો ને વહીવટીતંત્ર છાવરતુ હોવાનું કરાઈ રજુઆત ..
ત્રણેય દિકરીઓ જિલ્લા કલેકટર શ્રી ને રજુઆત કરી અમોને ન્યાય અપાવવા કરી આજીજી ..
જિલ્લા કલેકટર શ્રી દ્વારા દિકરીઓ ની રજુઆત ના પગલે કસુરવાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીના કર્યા આદેશ .
G Express News Network