અંબાજી બ્રેકિંગ...
બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં અમદાવાદથી આવેલા યુવક નો કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો ...
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્રકાશ નારણભાઈ વાલ્મિકી નો કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો....
29 તારીખે લેવાય હતો અમદાવાદમાં સેમ્પલ અને તે યુવક 30 તારીખે રાત્રે અંબાજી આવ્યા હતા અને 31 તારીખે રિપોર્ટ પોઝિટિવ આવતા પાલનપુર સારવાર અર્થે મોકલાયા.....
પ્રકાશ નારણભાઈ વાલ્મીકિના પરિવારજનોને હોમકોરોન્ટાઈન કરાયા...
પ્રકાસ નારાયણભાઈ વાલ્મિકી અંબાજી ના કેલાસ ટેકરી નીચેના ભાગમાં રહેતા હતા.....
રિપોટર હિતેશ જોશી અંબાજી
G express news network