ટંકારાના પી.એસ.આઈ. શ્રી એલ.બી. બગડા સાહેબ નું જન અધિકાર મંચ દ્વારા સન્માન.
કોરોના વાયરસની મહામારી સામે સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર આ લડાઈ માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રહિત માટે સેવા,યોગદાન,સમય આપી રહ્યા હતા જેથી જન અધિકાર મંચ દ્વારા સન્માનિત કરવામાં આવેલ.ટંકારાના પી.એસ.આઈ. શ્રી એલ.બી. બગડા સાહેબ નું જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રામ વતી ટંકારાના યુવા એડવોકેટ શ્રી રાહુલભાઈ ડાંગર તેમજ એ.પી.જાની (એડવોકેટ) તેમજ હિતેશભાઈ છૈયા દ્વારા સન્માન કરવામાં આવેલ.
G express news network