सीधे मुख्य सामग्री पर जाएं

ડીસામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને કાબુમાં મેળવવા માટે ડીસા પ્રાંત કલેકટર ના અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ...

ડિસામાં કોરોના વાયરસને આજે મિટિંગ યોજાઇ

ડીસામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને કાબુમાં મેળવવા માટે ડીસા પ્રાંત કલેકટરના અધ્યક્ષતામાં જનરલ વેપારી એશોસિયેશન દ્વારા મિટીંગ યોજાઈ...

        કોરોનાવાયરસ ના પગલે લાંબા સમયના લોક બાદ ગુજરાત સરકાર તરફથી લોકડાઉન ૪ બાદ અણ લોક અલગ રૂપરેખા આપી ધંધા-રોજગાર ચાલુ કરી અને
રોજગારની તકો ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ અનલોકડાઉન અમલમાં આવ્યા બાદ કોરોનાના કેસોમાં જ નિયંત્રણ મેળવવાનું હોય તે મેળવી શકાતું ન હોય આ બાબતે આજે ડીસા પ્રાંત કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને ડીસા મામલતદાર કચેરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ચાર પાંચ દિવસના અંતરમાં ડીસામાં કોરોનાવાયરસ કેસ નીકળતા તંત્ર
હરકતમાં આવ્યું હતું પણ લોકોના સ્વાસ્થ્યની અને જનતાની ચિંતા કરી આજે પ્રાંત કલેકટર શ્રી તરફ થી ડીસા ના તમામ વેપારી મંડળો ની અધિકારીશ્રીઓની અને ડીસાના પોલીસ ની એક મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં વિચાર વિમર્શ બાદ ડીસામાં અનલોકડાઉન સવારે આઠ વાગ્યાથી કરી સાંજે ચાર વાગ્યા સુધી વ્યાપાર ધંધા રોજગાર ચાલુ રાખવા માટેની નવીન રૂપરેખા નક્કી
કરવામાં આવી છે જેમાં તમામ વેપારી મંડળો એ કલેકટરશ્રી ને આશ્વાસન પણ આપ્યું હતું જે પણ નક્કી કરવામાં આવી છે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે સોશિયલ ડિસ્ટનસી નું પણ પાલન કરવામાં આવશે અને જે પણ નિર્ણય લેવાયા છે તેનો કડકપણે અમલ કરવામાં આવશે એવી તમામ એશોસિયેસન દ્વારા બાહેદરી આપી હતી તેમજ આજની બેઠકમાં ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી ડીસા તાલુકા મામલતદાર શ્રી પારગી સાહેબ ડીસા સીટી મામલતદાર વણકર સાહેબ દીસા દક્ષિણ પી.આઈ બી .વી પટેલ ડીસા ડી.વાય.એસ.પી કૌશલ ઓઝા પણ હાજર રહ્યા હતા...

નીરજ બોરાણા બનાસકાંઠા

G express news network

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..