દાંતા તાલુકા ના જાંબુડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા vce કર્મચારી સવારે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા ....
બનાસકાંઠા
દાંતા તાલુકા ના જાંબુડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા vce કર્મચારી સવારે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા ....
દાંતા તાલુકાના ગોઠડા ગામના ઇનભાઈ ખોખરીયા ગનાપીપળી ગ્રામ પચાયત ના vce તરીકે ફરજ બજાવતાહતા તેમને કોવિન 19 ની અંદર તેમને જાંબુડી ચેકપોસ્ટ પર ચેકીંગની ફરજ પર મુકવામાં આવ્યા હતા તે દરમિયાન તેમણે બે ભાન અવસ્તામાં અમુક સ્થાની લોકોએ તેમને જોઈ તેમને પાનલપુરની અંદર સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા પણ વધુ રાત્રીના સમયે માથાના ભાગે ઈર્જાગ્રસ્ત થાત તેમને સરવાર દરમિયાન મોત નીપજ્યું હતું જાણવા જેવી માહિતી એ હતી કે તંત્રની ફર્જ પર તે ફરજ બજાવી રહ્યા હતા તેમને કોઈ અધિકારી તેમની તથા તેમના પરિવારની કોઈ મુલાકાત ન લીધી હોય ત્યારે જિલ્લા vce મંડળ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો જો મૃત્યક ને ન્યાય નહિ મળે તો તંત્ર સામે આંખ લાલ કરશે તેવું જાણવા મળ્યું હતું અને ન્યાય ન મળે ત્યાં સુધી vce દ્વારા તમામ બનાસકાંઠા ના તમામ vce કર્મચારી હડતાળ પર રહેશે તેવું સરકાર અને તંત્ર ને ચીમકી આપી હતી પરિવારની માંગ હતી કે દરેક અધિકારી કર્મચારીને કોવિન 19 દ્વારા સરકારે જાહેરાત કરી હોય તે જાહેરાત અમારા પરિવાર જનોને મળે તેવી મીડિયા સમક્ષ લાગણીની આશા વ્યક્ત કરી હતી
રિપોટ =હિતેશ જોશી અંબાજી
G express news network