सीधे मुख्य सामग्री पर जाएं

ફીલ્મી ઢબે પીછો કરી, ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીનના નેવુ હજારના મુદામાલ સાથે એક ઇસમની અટકાયત કરવામા આવી

તા. ૦૫/૦૭/૨૦૨૦ 
ડીસા રૂરલ પોલીસ સ્ટેેશન  

ફીલ્મી ઢબે પીછો કરી, ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ટીનના નેવુ હજારના મુદામાલ સાથે એક ઇસમની અટકાયત કરવામા આવી 

                   પોલીસ મહનિર્દેશક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોડર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડૉ. કુશલ ઓઝા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની બદી નેસ્ત નાબુદ કરવાના માર્ગદર્શન અને સુચના આધારે અમલવારી કરવા સારૂ આજ રોજ પો.ઇન્સ. શ્રી એમ.જે.ચૌધરી નાઓની સુચનાથી એ.એસ.આઇ પરેશભાઇ ભાવાભાઇ તથા અ.હેડ.કોન્સ વિષ્ણુભાઈ રાયમલભાઈ તથા અ.પો.કો મધુસુદનસીંહ અનોપસીંહ નાઓ સાથે પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.ઇન્સ શ્રી એમ જે ચૌધરી સાહેબ નાઓને મળેલ બાતમી હકીકત કે એક લાલ કલરની સ્વીફટ ગાડી નં. MH 02 AQ 4256 ની વિઠોદર,થેરવાડા બાજુથી કંસારી તરફ આવે છે તેવી ચોકકસ હીકકત આધારે ગલાલપુર પાટીયા પાસે નાકા બંધી વોચમા હતા દરમ્યાન હકીકત વાળી ગાડી આવતા, તેને હાથથી રોકાવવા ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી રોકેલ નહી અને આખોલ ચાર રસ્તા બાજુ ગાડી ભગાડેલ, સદરે ગાડીનો ફલ્મી ઢબે પીછો કરતા, રાધનપુર હાઇવે, ભીલડી નજીક રેલ્વે બ્રીજથી છત્રાલા ગામ તરફના સીંગલ પટ્ટી રસ્તા તરફ ગાડી ભગાડતા, તે ગાડીનો પીછો કરતા ગાડીના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી રોડની સાઇડમા વાડમા ઉતરી જતાં ગાડીમાંથી બે ઇસમો ભાગેલ, તે બન્ને ઇસમોનો પીછો કરતાં એક ઇસમ અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ, અને ચાલક ઇસમ પકડાઇ ગયેલ, સદરહુ સ્વીફટ ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ/ટીન કુલ નંગ- ૫૮૩ કિ.રૂ. ૯૧૮૮૦/-નો એક બીજાના મેળાપીપણાથી હેરા ફેરી કરતા, સદર ગાડી.ની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ. ૩,૪૧,૮૮૦/- નો રાખી પોલીસ નાકા બંધી દરમ્યાન ચાકલ ઇસમ જબરૂસીગ ભારતસીંગ જાદવ રહે. સમૌ અમરાણીપુરા તા. ડીસા પકડાઇ ગયેલ હોઇ અને દશરસીંગ કુવરસીંગ જાદવ રહે. સમૌ અમરાણીપુરા તા. ડીસા વાળો નાસી ગયેલ હોઇ બન્ને ઇસમો વિરૂધ્ધમા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન મા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે,

G express news network

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..