નકલી માહિતી ખાતાના કાર્ડ બનાવી ફરતા પત્રકાર સામે કાર્યવાહી..
જીલ્લા માહિતી વિભાગ ના સિનિયર સબ એડીટર રેસુંગભાઈ ચૌહાણે દિયોદર પોલીસ મથકે નોંધવી ફરીયાદ..
ગઈકાલે યોજાયેલી બનાસ ડેરી ની પ્રેસ કોનફરેન્સ સમય માહિતી વિભાગના અધિકારીઓ ઝડપી પાડ્યું ખોટું એક્રરીડેશન કાર્ડ..
આરોપી દેવેન્દ્રભાઈ કોઠારી સામે IPC કલમ 465 અને 471 મુજબ નોંધાઈ ફરીયાદ..
લોક સંદેશ દૈનિક અખબાર ના તંત્રી નું નામ ડુપ્લીકેટ એક્રરિડીશન કાર્ડ માટે પૂછતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો..
પાલનપુર માહિતિ ખાતા એ નોધાવી ફરિયાદ..