આજરોજ ધાંગધ્રા આમ આદમી પાર્ટી રોકડિયા હનુમાન સામે ગેરંટી કાર્ડ વિતરણ કર્યા..
લોકો એ ભાવભર ગેરંટી કાર્ડ નું રજીસ્ટ્રેશન કરાવડાવ્યું હતું, આ માંથી પાર્ટીનો દાવો છે કે તે ગેરેંટી આપી છે ખોટા વાયદા નહીં..
ગુલઝાર વડાણીયા સંગઠન મંત્રી, એચ કે પટેલ સંગઠન મંત્રી, ઘનશ્યામભાઈ પટેલ ધાંગધ્રા વિધાનસભા કોડીનેટર, મનજીભાઈ છાસીયા સહ સંગઠન મંત્રી, સુખાભાઈ ચૌહાણ સહ સંગઠન મંત્રી, અમિતભાઈ શેખ સહ સંગઠન મંત્રી, રાજેન્દ્રસિંહ પરમાર સંગઠન મંત્રી, શાહરૂખ દિવાન સહ સંગઠન મંત્રી, સમીના સૈયદ વગેરે હાજર રહ્યા.