सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

मई, 2025 की पोस्ट दिखाई जा रही हैं

गुजरात के मोरबी में दिनदहाड़े 90 लाख की लूट, नकदी से भरे बैग लूटकर हुए फरार

गुजरात के मोरबी में दिनदहाड़े 90 लाख की लूट, नकदी से भरे बैग लूटकर हुए फरार गुजरात में मोरबी-राजकोट हाईवे पर टंकारा के पास दिनदहाड़े बड़ी डकैती की वारदात सामने आई है। राजकोट से मोरबी जा रहे अंगड़िया फर्म के मालिक की कार पर लुटेरों ने हमला कर 90 लाख रुपए लूट लिए। पुलिस ने सात में से 2 आरोपियों को अरेस्ट कर लिया है। बाकियों की तलाश जारी है। राजकोट में टाइटेनियम एंटरप्राइजेज के मालिक नीलेशभाई भालोदी 21 मई को दोपहर करीब 3 बजे राजकोट के एक बैंक से नकदी लेकर मोरबी जा रहे थे। उनके साथ ड्राइवर जयसुखभाई भी थे। टंकारा के पास दो अलग-अलग कारों में सवार होकर आए लुटेरों ने उनकी कार को रोकने की कोशिश की। जब ड्राइवर जयसुखभाई ने कार नहीं रोकी तो लुटेरों ने अपनी कार से टक्कर मारकर कार रोक दी। इसके बाद बिना नंबर प्लेट की दो कारों में आए सात लुटेरों ने ड्राइवर को कार से बाहर खींच लिया और 90 लाख रुपए नगदी से भरे दो बैग लेकर फरार हो गए। नीलेशभाई भालोदी ने पुलिस को सूचना दी। पुलिस ने तुरंत पूरे इलाके की घेराबंदी कर एक कार में सवार सात में से दो आरोपियों को गिरफ्तार कर लिया। हालांकि, दूसरी कार में...

बालोतरा जिले में नए पुलिस अधीक्षक (एसपी) अमित जैन ने आज पदभार ग्रहण किया

बालोतरा जिले में नए पुलिस अधीक्षक (एसपी) अमित जैन ने आज पदभार ग्रहण किया @संवाददाता : नीरज बोराणा बालोतरा जिले में नए पुलिस अधीक्षक (एसपी) अमित जैन ने आज पदभार ग्रहण किया। एसपी कार्यालय में आयोजित स्वागत समारोह में वरिष्ठ पुलिस अधिकारियों और कर्मचारियों ने उन्हें गुलदस्ता भेंट कर स्वागत किया। पदभार ग्रहण के बाद एसपी जैन ने जिले की कानून व्यवस्था को मजबूत बनाने की बात कही। उन्होंने नशे के खिलाफ विशेष अभियान चलाने की घोषणा की। इस अभियान के तहत नशा तस्करों पर कड़ी कार्रवाई की जाएगी। साथ ही युवाओं को नशे से दूर रखने के लिए जनजागृति अभियान भी चलाया जाएगा। एसपी जैन ने बताया कि पुलिस महानिरीक्षक के मार्गदर्शन में चल रहे 'नशा विहार' अभियान को और प्रभावी बनाया जाएगा। उन्होंने जिले से नशे की समस्या को जड़ से खत्म करने को अपनी प्राथमिकता बताया। यह एसपी जैन की बालोतरा में पहली नियुक्ति है। उनकी इस पहल से जिलेवासियों में एक सुरक्षित बालोतरा की उम्मीद जगी है।

ડીસા હાઇવે રિલાયન્સ પંપની બાજુમાં શિવનગર રસ્તા પર તૂટેલા ગટરના સ્લેબ અને ખુલ્લી ગટરો કારણે અકસ્માતનું જોખમ..

ડીસા હાઇવે રિલાયન્સ પંપની બાજુમાં શિવનગર રસ્તા પર તૂટેલા ગટરના સ્લેબ અને ખુલ્લી ગટરો કારણે અકસ્માત નું જોખમ.. ડીસા શહેરમાં નેશનલ હાઇવે પર ગંભીર સમસ્યા સર્જાઈ છે, વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી ગટરોના ઢાંકણા ખુલ્લી હાલતમાં છે, આ કારણે અનેક અકસ્માતો થઈ રહ્યા છે.. રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં શિવનગર તરફના રસ્તા પર ગટર લાઇનનો સ્લેબ તૂટી ગયો છે, આ માર્ગ પર મોટી સંખ્યામાં વાહનો અને રાહદારીઓ ની અવરજવર રહે છે, પરિણામે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ લોકોની અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતો પ્રત્યે ધ્યાન આપતા નથી, ખુલ્લી ગટરોમાં પશુઓ અને રાહદારીઓના પડવાના બનાવો પણ નોંધાયા છે.. સ્થાનિક લોકોની માંગ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી તાત્કાલિક ગટરનું સમારકામ કરાવે, ડીસાના ધારાસભ્ય મારફતે પણ આ કામગીરી કરાવવાની માંગણી ઉઠી છે, લોકોનું કહેવું છે કે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે..

ડીસા માં પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..

ડીસામાં પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડીસામાં એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.. પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા કલ્યાણપુરા ફાર્મ હાઉસ ખાતે યોજાયેલા આ કેમ્પમાં રાજ્ય સભા ના સાંસદ મયંક નાયકે રક્તદાન કર્યું.. કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભણસાલી ટ્રસ્ટ, ભૂમિ, ગાયત્રી અને સંકલ્પ વોલન્ટરી બ્લડ બેન્કના સહયોગ થી કરવામાં આવ્યું, આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સૈના ના જવાનો અને જરૂરિયાતમંદ નાગરિકો માટે તાત્કાલિક રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો.. કાર્યક્રમ માં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા અને પ્રદેશ ભાજપ ભક્તિ મોરચાના મંત્રી પી.એન. માળી ઉપસ્થિત રહ્યા અને જિલ્લા કલેકટર અને પોલીસ વડા સહિત અનેક રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો પણ જોડાયા હતા.. ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કરનારા તમામ દાતાઓ ને આકર્ષક ભેટો આપવામાં આવી, આ કેમ્પ ડીસા શહ...

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ  बालोतरा :   मनोहर बोराणा कृष्णा सेवा संस्थान ने गर्मी में चल रहे सेवा कार्यों में एक और कदम बढ़ाते हुए दो माह के लिए अस्थायी प्याऊ का शुभारम्भ किया है। संस्थान मार्गदर्शक पारस भंडारी ने कहा कि संस्थान द्वारा प्रति वर्ष गर्मी में आमजन व प्राणियों की सेवा के अनेक कार्य किए जाते है आज से जसोल फांटा पर अस्थायी प्याऊ प्रारम्भ की गई है। संस्थापक अध्यक्ष धर्मेंद्र दवे ने बताया कि संस्थान द्वारा अभी गर्मी में निशुल्क परिंडे वितरित करते हुए जगह जगह सीमेंट की खेलियां लगाई जा रही है इसके साथ आज से संस्थान सदस्य मानसी नेनवानी, ललित नेनवानी व लक्ष्मण पुत्र अशोक नेनवानी के सहयोग से दो माह के लिए जसोल फांटा पर ठंडे पानी के केम्पर लगाकर प्याऊ शुरू की गई है। यंहा यात्रियों का आवागमन लगा रहता है जसोल व नाकोड़ा जाने वाले दर्शनार्थीयों को इस प्याऊ से अवश्य राहत मिलेगी।सभी सदस्यों द्वारा नेनवानी परिवार का दुपट्टा पहनाकर स्वागत किया गया। गौतम चौपड़ा ने बताया कि आगे जैसे जैसे गर्मी बढ़ेगी संस्थान द्वारा कई जगह प्याऊ लगाई ज...

રોટરી ડીવાઈન ડીસા દ્વારા પાણીનુ કુલર, RO અને ટાંકીની ભેટ..

રોટરી ડીવાઈન ડીસા દ્વારા પાણીનુ કુલર, RO અને ટાંકીની ભેટ.. રોટરી ક્લબ ડીસા ડિવાઈન દ્વારા ડીસા તાલુકાના દામા ગામે શ્રી કે.જે. દેસાઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા માટે RO પ્લાન્ટ સહીત મિનરલ ઠંડા પાણીનો વોટર કુલર પ્લાન્ટ તથા પાણી ની ટાંકી ભેટ આપવામાં આવી હતી.. આ વોટર કુલર પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રોટરી ડિવાઈન ડીસાના પ્રમુખ શ્રી વીણાબેન પંચાલ, સેક્રેટરી શ્રી કાંતાબેન પટેલ, રોટરી ડિવાઈન ડીસાના પૂર્વ પ્રમુખશ્રી ડો.રીટાબેન પટેલ, રોટરી ડિવાઈન ના સભ્ય શ્રી પૂજાબેન ઠકકર ઉપસ્થિત રહ્યા હતાં.. આ ઉપરાંત શાળાનો સ્ટાફ પરિવાર, SMC સભ્યો, શાળાના બાળકો અને વાલી ગણ સહીત ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.. રોટરી ડિવાઈન ની આ ઉમદા ભેટ થકી સરકારી પ્રાથમિક શાળાના બાળકો હવે કાયમ શુદ્ધ, મિનરલ ઠંડુ પાણી પી શકશે. આ તબક્કે શાળા પરિવાર વતી સમગ્ર રોટરી ક્લબ ડિવાઈન પરિવાર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..