રોટરી ડીવાઈન ડીસા દ્વારા પાણીનુ કુલર, RO અને ટાંકીની ભેટ..
આ વોટર કુલર પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રોટરી ડિવાઈન ડીસાના પ્રમુખ શ્રી વીણાબેન પંચાલ, સેક્રેટરી શ્રી કાંતાબેન પટેલ, રોટરી ડિવાઈન ડીસાના પૂર્વ પ્રમુખશ્રી ડો.રીટાબેન પટેલ, રોટરી ડિવાઈન ના સભ્ય શ્રી પૂજાબેન ઠકકર ઉપસ્થિત રહ્યા હતાં..
આ ઉપરાંત શાળાનો સ્ટાફ પરિવાર, SMC સભ્યો, શાળાના બાળકો અને વાલી ગણ સહીત ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
રોટરી ડિવાઈન ની આ ઉમદા ભેટ થકી સરકારી પ્રાથમિક શાળાના બાળકો હવે કાયમ શુદ્ધ, મિનરલ ઠંડુ પાણી પી શકશે. આ તબક્કે શાળા પરિવાર વતી સમગ્ર રોટરી ક્લબ ડિવાઈન પરિવાર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..
टिप्पणियाँ