सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल, 2022 की पोस्ट दिखाई जा रही हैं

BANASKANTHA/દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલનું નિરીક્ષણ કરતા સહકાર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા..

https://youtu.be/jTTd-lWesmE

નકલી માહિતી ખાતાના કાર્ડ બનાવી ફરતા પત્રકાર સામે કાર્યવાહી..

નકલી માહિતી ખાતાના કાર્ડ બનાવી ફરતા પત્રકાર સામે કાર્યવાહી.. જીલ્લા માહિતી વિભાગ ના સિનિયર સબ એડીટર રેસુંગભાઈ ચૌહાણે દિયોદર પોલીસ મથકે નોંધવી ફરીયાદ.. ગઈકાલે યોજાયેલી બનાસ ડેરી ની પ્રેસ કોનફરેન્સ સમય માહિતી વિભાગના અધિકારીઓ ઝડપી પાડ્યું ખોટું એક્રરીડેશન કાર્ડ.. આરોપી દેવેન્દ્રભાઈ કોઠારી સામે IPC કલમ 465 અને 471 મુજબ નોંધાઈ ફરીયાદ.. લોક સંદેશ દૈનિક અખબાર ના તંત્રી નું નામ ડુપ્લીકેટ એક્રરિડીશન કાર્ડ માટે પૂછતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો.. પાલનપુર માહિતિ ખાતા એ નોધાવી ફરિયાદ..

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરાવતા મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..

શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ.. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરાવતા મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ.. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠનો જે સંકલ્પ સેવ્યો હતો એ સાકાર થયો છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ.. :- મુખ્યમંત્રી શ્રી :- - શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો  પવિત્ર યાત્રાધામ અંબાજીના વિકાસ વધુ વેગવંતુ બનાવશે.. - અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો મોટો 'લાઇટ એન્ડ સાઉન્ડ શૉ' અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ બનશે... રાજ્યના યુવાનોની ધર્મ ભક્તિ અને શક્તિને રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિમાં ફેરવવાનો રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે : મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી.. મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો સૌથી મોટો 'લાઇટ એન્ડ સાઉન્ડ શૉ' આવનારા સમય

પાલનપુર ની કુખ્યાત બાવરી ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડતી બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ

પાલનપુર ની કુખ્યાત બાવરી ગેંગના ત્રણ ઇસમોને ઝડપી લઈ 5,01,000/- (પાંચ લાખ એક હજાર) ની રોકડ કબ્જે કરી સાંચોર ખાતે થયેલ ચીલઝડપનો ગુનો શોધી કાઢતી એલ.સી.બી.પાલનપુર બનાસકાંઠા.. મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા સાહેબે* જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના અન્વયે.. શ્રી એચ. પી. પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર. જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ..                                                             એ.એસ.આઈ.યશવંતસિંહ હેડ.કોન્સ રાજેશકુમાર, દિલીપસિંહ પો.કો જોરાવરસિંહ,મહેશભાઈ.ડી,ગજેન્દ્રદાન,નિશાંત,ડ્રા.પો.કો રાજુભાઇ નાઓ પાલનપુર પશ્ચિમ પોસ્ટે વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સાથેના  હેડ.કોન્સ રાજેશકુમાર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સાંચોર પોસ્ટે વિસ્તારમાં ચિલઝડપ ના સીસીટીવી ફૂટેજમાં દેખાતા ઈસમો કોઝી વિસ્તારમાં શકમંદ હાલતમાં ફરે છે જે બાતમી હકીકત આધારે સદરે ઈસમોને પકડી પાડી (1)હીરા જલારામ બાવરી (2)અજયભાઈ અરજણભાઈ બાવરી (3) કાયદાના સંઘર્ષમાં આવે